સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને સાવરકર અંગે ટિપ્પણી કરવા બદલ કડક ચેતવણી આપી
સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને સાવરકર અંગે ટિપ્પણી કરવા બદલ કડક ચેતવણી આપી
Blog Article
ભારતની સુપ્રીમ કોર્ટે શુક્રવારે વિનાયક દામોદર સાવરકર પર બેજવાબદાર ટિપ્પણી કરવા બદલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ઝાટક્યા હતા. તેમને ચેતવણી આપી હતી કે જો તેઓ સ્વાતંત્ર્ય સેનાની પર બેજવાબદાર નિવેદન કરશે તો કોર્ટ તેની જાતે નોંધ લઈને કાર્યવાહી કરશે. જોકે સર્વોચ્ચ અદાલતે રાહુલ ગાંધી સામેની ફોજદારી કાર્યવાહી પર રોક લગાવી હતી. ન્યાયમૂર્તિ દીપાંકર દત્તા અને મનમોહનની ખંડપીઠે રાહુલ ગાંધી વતી હાજર રહેલા વકીલ અભિષેક સિંઘવીને સવાલ કર્યો હતો કે શું તમારા અસીલને માહિતી છે કે મહાત્મા ગાંધી પણ બ્રિટિશ વાઇસરોયને સંબોધતી વખતે ‘તમારા વિશ્વાસુ સેવક’ જેવા શબ્દોનો ઉપયોગ કરતાં હતાં? શું આનાથી મહાત્મા ગાંધીને બ્રિટિશરોના નોકર કહી શકાય. ન્યાયમૂર્તિ દીપાંકર દત્તા સવાલ કર્યો હતો કે શું
Report this page